ધરોઈ ડેમમાં પાણીની આવક વધતાં 6 જિલ્લા એલર્ટ કરાયાં

પાણીની આવક યથાવત રહે તો સાબરમતી નદીમાં પાણી છોડવાની શક્યતાએ સાવચેત રહેવા અપીલ
ધરોઈ ડેમમાં પાણીની આવક વધતાં 6 જિલ્લા એલર્ટ કરાયાં

મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના કલેક્ટરોને આપી સૂચના