5500 વર્ષ જૂની લગ્ન પરંપરા: અંધારી તેરસનું અનોખુ મહત્વ

આ મુહૂર્ત શ્રી કૃષ્ણે આપ્યુ હતુ, અને તેના કારણે આ સમાજના પૂર્વજો અને આજની પેઢી આ પ્રથાને વળગી રહી તેને અનુસરે છે.
5500 વર્ષ જૂની લગ્ન પરંપરા: અંધારી તેરસનું અનોખુ મહત્વ

ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું કરે છે પાલન