Jamnagar: વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફ્રુટ વેપારી પાસેથી ₹50 હજાર પડાવ્યા, બે લોકો સામે ગુનો દાખલ!

ફ્રુટના વેપારીને બ્લેકમેઇલ કરી સૌપ્રથમ બે શખ્સોએ પચાસ હજાર રૂપિયા પડાવી લીધા પછી વધુ એક લાખની માંગણી કરતાં નહીં આપવાથી વિડીયો વાયરલ કર્યો હતો
Jamnagar: વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફ્રુટ વેપારી પાસેથી ₹50 હજાર પડાવ્યા, બે લોકો સામે ગુનો દાખલ!

સ્ત્રી મિત્રનો વિડીયો વાયરલ કરી દેનાર ડ્રાય ફ્રુટ-ચોકલેટના વેપારી અબ્દુલ સતાર ઉર્ફે અબુ કાસમભાઇ લાખા...