સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 જુના ભવન જર્જરિત, ભેજ-પાણી અને પોપડા પડતાં વિદ્યાર્થીઓ-અધ્યાપકોને જોખમ

જૂના 29 ભવનોના છતમાંથી પાણી ટપકતાં, લોખંડના સળિયા-પોપડા પડતા સુરક્ષાની ગંભીર સ્થિતિ સામે આવી છે- કહે છે કે, બાંધકામ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 જુના ભવન જર્જરિત, ભેજ-પાણી અને પોપડા પડતાં વિદ્યાર્થીઓ-અધ્યાપકોને જોખમ

જુના ભવનો જર્જરિત