રાજકોટ અકસ્માત: દીકરી ગુમાવનાર માતાનો વલોપાત
દીકરી ગુમાવનાર પિતાનો CJIને પત્ર: અકસ્માતની આરોપીને જામીન મળતાં આક્રોશ

દીકરી ગુમાવનાર માતાનો પીડાભર્યો વલોપાત

દીકરી ગુમાવનાર માતાનો પીડાભર્યો વલોપાત
રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર 7 નવેમ્બરે થયેલા ગોઝારા રોડ અકસ્માતમાં 15 વર્ષીય ધ્રુવી કોટેચાનું મોત થયું હતું, જ્યારે તેની માતા દર્શનાબેનને ગંભીર ઈજા થઈ હતી. આ કેસમાં આરોપી મહિલા ડ્રાઈવરને તુરંત જ જામીન મળી જતાં મૃતકાના પિતા દેવાંગભાઈ કોટેચાએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને સીધો પત્ર લખીને ન્યાયની માંગ કરી છે.
“કાર દીકરીની ઉપરથી પસાર થઈ ગઈ, 8-10 ફૂટ દૂર જઈને બ્રેક મારી”“સ્કૂલેથી ઘરે પરત ફરતી વખતે મારી દીકરી અને પત્નીને પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધાં. કાર તેમની ઉપરથી પસાર થઈ ગઈ અને 8-10 ફૂટ દૂર જઈને બ્રેક મારી. મારી દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે પત્નીને ઓછામાં ઓછા 9 ફ્રેક્ચર છે. તે ક્યારે ચાલી શકશે તેની પણ ખબર નથી. આરોપી મહિલાને તુરંત જ જામીન મળી ગયા. હું પોલીસને વિનંતી કરું છું કે તટસ્થ તપાસ કરો, હિટ એન્ડ રનની કલમો લગાવો અને અમને ન્યાય અપાવો.”
પોલીસ પર આરોપ: હળવી કલમો લગાવી, પછી સીસીટીવી કબજે કર્યાપરિવારનો આરોપ છે કે:
માતા દર્શનાબેનની ઈચ્છા હતી કે એકની એક દીકરીને દુલ્હન જેવું સજાવવું. તે મુજબ:
આ ઘટનાએ રાજકોટ પોલીસની કાર્યપદ્ધતિ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. પરિવાર હવે CJIના હસ્તક્ષેપની રાહ જોઈ રહ્યો છે કે તેની એકની એક દીકરીને ન્યાય મળે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?