શેરબજારની અસ્થિરતા વચ્ચે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઘટ્યું રોકાણ

ગયા વર્ષે માર્ચ 2024માં આ રોકાણ રૂ. 22,633 કરોડ હતું. ઇક્વિટી ફંડ્સમાં સતત 49મા મહિનાથી રોકાણનો સિલસિલો જળવાયો છે.
શેરબજારની અસ્થિરતા વચ્ચે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઘટ્યું રોકાણ

મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઘટ્યું રોકાણ