‘કપૂર હોય કે શર્મા, કોઈની વહુ નથી બનવું’! અર્જુન કપૂર અને ધર્મ બદલવાની અફવા પર ઉર્ફીનો ખુલાસો

ઉર્ફી જાવેદે અર્જુન કપૂર પરના બાળપણના ક્રશ અને ધર્મ બદલ્યાની અફવા પર મૌન તોડ્યું. અભિનેત્રીએ કહ્યું- ‘કોઈની વહુ બનવું નથી.’
ઉર્ફી જાવેદનો અર્જુન કપૂર અને ધર્મ પરિવર્તન પર ખુલાસો

“ઉર્ફી જાવેદનો ગ્લેમરસ લુક, અર્જુન કપૂર પરના ક્રશ અને ધર્મ બદલ્યાની અફવા પર અભિનેત્રીનો ખુલાસો”