₹100 કરોડનું બજેટ, પણ પહેલા દિવસે માત્ર ₹3 કરોડ! નયનતારાની 'મૂકુથી અમ્માન 2'ને કેમ ન મળ્યું ઓપનિંગ?

₹100 કરોડથી વધુનું બજેટ, દક્ષિણની લેડી સુપરસ્ટાર નયનતારા અને મોટી સ્ટારકાસ્ટ... છતાં 'મૂકુથી અમ્માન 2'નું બોક્સ ઓફિસ ઓપનિંગ ધીમું કેમ રહ્યું?
નયનતારાની ફિલ્મ 'મૂકુથી અમ્માન 2'નું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

નયનતારાની ફિલ્મ 'મૂકુથી અમ્માન 2' ₹100 કરોડથી વધુના બજેટ છતાં પહેલા દિવસે ધીમી બોક્સ ઓફિસ કમાણી