સવારે 6 વાગ્યે ફિલ્મનો પહેલો શો, રોજ છ સ્ક્રીનિંગ! તમિલનાડુમાં વિજય સરકારે કેમ લીધો આ મોટો નિર્ણય?

હવે નવી રિલીઝ થતી તમિલ ફિલ્મોના પહેલા અઠવાડિયામાં સવારે 6 વાગ્યાથી શો શરૂ થઈ શકશે. એટલું જ નહીં, રોજના શોની સંખ્યા વધારીને 6 કરવાની પણ મંજૂરી મળી છે.
તમિલનાડુમાં નવી ફિલ્મોના સવારે 6 વાગ્યાના શોને મંજૂરી

તમિલનાડુમાં નવી ફિલ્મોના સવારે 6 વાગ્યાના શો અને રોજ છ શોની મંજૂરી અપાઈ