ઇમરાન હાશ્મીની 'ગનમાસ્ટર G9'નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, પોસ્ટરમાં લોહીલુહાણ લુક જોઈ ચોંકી જશે ચાહકો!

Emraan Hashmiની 'ગનમાસ્ટર G9'માં જોવા મળશે અત્યાર સુધીનો સૌથી ખતરનાક અંદાજ? બંદૂક હાથમાં, ચહેરા પર લોહી અને સામે Genelia D'Souza!
ઇમરાન હાશ્મી અને જેનેલિયા ડિસોઝા ફિલ્મ ગનમાસ્ટર G9ના પોસ્ટરમાં

'ગનમાસ્ટર G9'ના પોસ્ટરમાં ઇમરાન હાશ્મી અને જેનેલિયા ડિસોઝા