જીરા સોડાથી પણ હવે ગુજરાતમાં મૃત્યુ થાય છે

રાજ્ય સરકાર નક્કી કરે દારૂબંધી ચાલુ રાખી ઝેરી દારૂ વેચવા દેવો છે કે પ્રતિબંધ ઉઠાવવાનો સમય આવી ગયો છે