ગુજરાત હાઇકોર્ટમાં વિવાદ: CJએ કેમ જવું પડ્યું રજા ઉપર?

વકીલોના વિરોધ વચ્ચે મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની રજા, કાર્યશૈલી બની મુખ્ય કારણ