ભારતીય યુવાનોને વિદેશમાં નોકરીની ઘેલછા ભારે પડી

નોકરીના નામે યુવાનોને મ્યાનમાર લઈ જઈ સાયબર ફ્રોડ કરાવતા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ
ભારતીય યુવાનોને વિદેશમાં નોકરીની ઘેલછા ભારે પડી

છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું હતું આ રેકેટ