કેરળમાં મદરેસાના શિક્ષકને 187 વર્ષની સજા, શું છે કારણ?

કેરળના કન્નુરમાં એક પોક્સો કોર્ટે ૧૩ વર્ષની છોકરી પર જાતીય હુમલો કરવાના આરોપમાં એક મદરેસા શિક્ષકને ૧૮૭ વર્ષની જેલની સજા ફટકારી છે.
કેરળમાં મદરેસાના શિક્ષકને 187 વર્ષની સજા, શું છે કારણ?

કેરળમાં મદરેસાના શિક્ષકને આપવામાં આવેલી લાંબી સજા ચર્ચાનો વિષય બની છે