ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી ઉપર હુમલો

ધોરણ-10ના વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કરતાં સારવાર માટે ખસેડાયો હતો
ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી ઉપર હુમલો

વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના CCTV કેમેરામાં કેદ, પોલીસે તપાસ હાથ ધરી