ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે થશે આકરી કાર્યવાહી!

NDPS કેસોની કાર્યવાહી માટે ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ બનાવાશે
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે થશે આકરી કાર્યવાહી!

ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સનું નાર્કોટિક્સ નેટવર્ક તોડવા માટે વધારાનું મહેકમ મંજૂર