Surat ચોક બજારમાં ચોંકાવનારી ચોરી: બાળકોએ ચોર્યા 4 લાખ
ચોક બજારમાં ફરતા ફરતા ચાર નાના ટાબરીયાઓએ એકટિવાની ડીકીમાંથી 4 લાખની ચોરી કરી લીધી, ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

નઝર હટી દુર્ધટના ઘટી

નઝર હટી દુર્ધટના ઘટી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.