Surat માં બાળ મજૂરીનો ચોંકાવનારો પર્દાફાશ: બે બાળકોએ ભાંડો ફૂટ્યો

બાળકોને રાત્રે ભાગવાને કારણે ચોક્કસ સ્થળની જાણકારી ન હતી, જેથી પોલીસે બે દિવસ સુધી બાળકોને સાથે રાખી પગપાળા શોધખોળ કરી
Surat માં બાળ મજૂરીનો ચોંકાવનારો પર્દાફાશ: બે બાળકોએ ભાંડો ફૂટ્યો

બાળકો સાથે પગપાળા પોલીસ કારખાના સુધી પહોંચી