અમદાવાદ શહેરમાં વધુ એક પોલીસ કોન્સ્ટેબલ તોડકાંડ!

ક્રાઈમ બ્રાન્ચ અને સાબરમતી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ભાવનગરના વેપારી પાસેથી પૈસા પડાવ્યા
અમદાવાદ શહેરમાં વધુ એક પોલીસ કોન્સ્ટેબલ તોડકાંડ!

બે દિવસમાં 6 કોન્સ્ટેબલના તોડથી અમદાવાદ પોલીસને નીચાજોણું, કાયદાના રક્ષકોને જ ડર નહીં