Ahmedabad : Odhav માં હોબાળો, VHP અને ખ્રિસ્તી સમુદાય આમને-સામને, અનેક લોકોની અટકાયત

અમદાવાદના ઓઢવમાં, હિંદુત્વવાદી જૂથોના સભ્યોએ ચર્ચમાં ઘૂસી જઈને શાંતિપૂર્ણ પ્રાર્થના સભામાં ખલેલ પહોંચાડી, ધર્માંતરણનો આરોપ લગાવ્યો...
Ahmedabad : Odhav માં હોબાળો, VHP અને ખ્રિસ્તી સમુદાય આમને-સામને, અનેક લોકોની અટકાયત

ધર્મના નામે દંગલ!, ચર્ચમાં હંગામો...