લુધિયાણાની શાળામાં શું બન્યું? 16 વર્ષની વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ પટાવાળાની ધરપકડ

પંજાબના લુધિયાણાની શાળામાં 16 વર્ષની વિદ્યાર્થિની સાથે છેડતીનો ગંભીર આરોપ! શિક્ષકના રૂમમાંથી પુસ્તક લેવા ગયેલી વિદ્યાર્થિની સાથે શું બન્યું?
લુધિયાણાની શાળામાં સગીર વિદ્યાર્થિની સાથે છેડતી

લુધિયાણા શાળામાં છેડતીના આરોપ બાદ પટાવાળાની ધરપકડ