Ahmedabad : હિટ એન્ડ રનનો સિલસિલો યથાવત : બે રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ

સાઉથ બોપલમાં એક અજાણ્યા કારચાલકે બે રાહદારીઓને અડફેટે લઈ 10 ફૂટ સુધી ઢસડ્યા, જે બાદ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો
Ahmedabad : હિટ એન્ડ રનનો સિલસિલો યથાવત : બે રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ

અહમદાબાદમાં વધુ એક હિટએને રનની ઘટના