આણંદના નવાખલમાં તાંત્રિક વિધિ બાદ બાળકીની હત્યા

સંતાન પ્રાપ્તિ માટે અજય પઢિયાર નામના યુવકે બાળકીનું અપહરણ કરી હત્યા કરી નદીમાં ફેંકી
આણંદના નવાખલમાં તાંત્રિક વિધિ બાદ બાળકીની હત્યા

SRPF ટીમે બાળકીના મૃતદેહની શોધખોળ શરૂ કરી, આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી