મુન્દ્રામાં યુવકને રેપ કેસની ધમકી આપી મકાન અને કાર પચાવી પાડવાના કેસમાં ચાર આરોપીની ધરપકડ

ધરપકડમાં કથિત પત્રકાર પણ શામેલ, આરોપીની ઓફિસમાંથી મોટા પ્રમાણમાં કાગળો મળ્યા
મુન્દ્રામાં યુવકને રેપ કેસની ધમકી આપી મકાન અને કાર પચાવી પાડવાના કેસમાં ચાર આરોપીની ધરપકડ

પોલીસએ રોકડ, 3 કાર, 7 મોબાઈલ અને દસ્તાવેજો સહિતનો મોટો મુદામાલ કબ્જે કર્યો.