વંથલી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ધરપકડ!

વંથલી તાલુકાની ઝાપોદડ સેવા સહકારી મંડળીમાંથી રૂપિયા 31,06ની ઉચાપતનો આરોપ
વંથલી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ધરપકડ!

વંથલી પોલીસે મનસુખ પાડલીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી