

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સવારે ખુશીથી શાળાએ ગઈ, બપોરે મોતના સમાચાર! દિલ્હીની સરકારી શાળામાં ધોરણ 12ની વિદ્યાર્થીનીનું મોત થતાં ચકચાર. ઘટનાસ્થળેથી 3 સુસાઈડ નોટ મળી હોવાના અહેવાલ, સ્કૂલ બેગમાંથી પણ મળી કેટલીક વસ્તુઓ.

સસ્તા પ્લોટ અને મોટા નફાની લાલચ… 17 લોકો પાસેથી ₹1.04 કરોડ મેળવ્યાનો આરોપ! ‘વીર રેસીડેન્સી’ના 25 પ્લોટના સોદામાં દસ્તાવેજ અને કબજો ન મળ્યાની ફરિયાદ.

રાજસ્થાનના દૌસામાં 16 વર્ષની સગીરા સાથે કથિત સામૂહિક દુષ્કર્મનો ચોંકાવનારો મામલો સામે આવ્યો! ઘટનાક્રમ દરમિયાન જન્મેલી નવજાત બાળકીનું મોત થતાં અનેક સવાલો ઊભા થયા છે.