₹930 કરોડના સાયબર કૌભાંડમાં CIDએ 5 આરોપી પકડ્યા

28 રાજ્યોમાં 1534 ગુનાઓ, CID સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે સાયબર ગેંગનો ભેદ ઉકેલ્યો
₹930 કરોડના સાયબર કૌભાંડમાં CIDએ 5 આરોપી પકડ્યા

ગીર સોમનાથના 2, મુંબઈના 2 અને અમદાવાદના એક શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી