લાંચ પ્રકરણમાં ફરાર આણંદના ભૂસ્તરશાસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઝડપાયા

ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઈન્સપેક્ટર સંકેત પટેલ સામે ₹2 લાખની લાંચની ફરિયાદ હતી
લાંચ પ્રકરણમાં ફરાર આણંદના ભૂસ્તરશાસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઝડપાયા

બે માસ અગાઉ ખાણ ખનિજ વિભાગનો સિનિયર ક્લાર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયા હતા