અમદાવાદમાં 24 કલાકમાં 3 બસ અકસ્માત, આખો મામલો શું?

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?
અમદાવાદ AMTS-BRTS બસ અકસ્માતમાં નશામાં ડ્રાઇવર સહિત 3 અકસ્માતની ઘટના

અમદાવાદમાં AMTS અને BRTS બસ સાથે જોડાયેલા ત્રણ અકસ્માત