

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભારતનું અર્થતંત્ર 7% વૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે, છતાં શેરબજારમાં સતત ઘટાડો કેમ? સેન્સેક્સ-નિફ્ટી પર દબાણ, FIIની લાખો કરોડની વેચવાલી અને ક્રૂડ ઓઇલના ભાવ પાછળનું ગણિત શું છે?

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! એક સમયે ₹4.20 લાખ સુધી પહોંચેલી ચાંદી હવે ₹2 લાખની નજીક આવી, તો Silver ETFમાં પણ 50% સુધીનો ઘટાડો નોંધાયો હોવાનો અહેવાલ છે.

EPS Pension News: EPFO પેન્શન યોજનામાં સરકારનું માસિક યોગદાન ₹174 કેવી રીતે ગણાય છે? જાણો EPS પેન્શનના નિયમો, PF વેતન મર્યાદા અને નિવૃત્તિ પછી મળતા પેન્શનની ગણતરી અંગેની મહત્વપૂર્ણ માહિતી.