અમેરિકાથી ભારત રૂપિયા મોકલવા પર લાગશે ટેક્સ, ભારતના અર્થતંત્રને થશે માઠી અસર

અમેરિકાથી ભારત રૂપિયા મોકલવા ટ્રમ્પના સંકેત મુજબ 5% એક્સાઇઝ ડ્યુટી લાગુ થઈ શકે છે, જે NRI ભારતીયો પર મોટો આર્થિક બોજ ઊભો કરી શકે છે.
અમેરિકાથી ભારત રૂપિયા મોકલવા પર લાગશે ટેક્સ, ભારતના અર્થતંત્રને થશે માઠી અસર

ડોનાલ્ડ ટ્રમ્પ