17 ફેબ્રુઆરીથી લાગુ થશે ફાસ્ટેગના નવા નિયમો, જાણો ભારે દંડથી બચવા માટે કરવું...

ફાસ્ટેગના નવા નિયમો 17 ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહ્યા છે, જેના આધારે ઓછા બેલેન્સ, ચુકવણી વિલંબ અથવા બ્લેકલિસ્ટેડ ફાસ્ટેગ પર ભારે દંડ વસૂલવામાં આવશે...
17 ફેબ્રુઆરીથી લાગુ થશે ફાસ્ટેગના નવા નિયમો, જાણો ભારે દંડથી બચવા માટે કરવું...

સરકારનો ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર ટ્રાફિક ઘટાડવો અને ટોલ વ્યવહારને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે...