સોનું-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ચાંદી ₹2.26 લાખ સસ્તી, હવે ખરીદવું કે રાહ જોવી?

સોનું-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો! ચાંદી ઓલટાઇમ હાઈથી ₹2.26 લાખ સસ્તી, જ્યારે સોનું પણ ₹6,455 ઘટ્યું. હવે ભાવ વધુ ઘટશે કે ખરીદીની તક છે?
સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, MCX પર ગોલ્ડ અને સિલ્વર રેટમાં કડાકો

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, MCX પર કિંમતી ધાતુઓના તાજા રેટ