સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ. 1,237 અને ચાંદી રૂ. 5,588 સસ્તી, હવે આગળ શું?

સોના-ચાંદી ખરીદવાની રાહ જોઈ રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે! MCX પર સોનું રૂ. 1,237 અને ચાંદી રૂ. 5,588 સુધી સસ્તી થઈ ગઈ છે.
MCX પર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો

MCXમાં સોનાના ભાવમાં રૂ. 1,237 અને ચાંદીના ભાવમાં રૂ. 5,588નો મોટો ઘટાડો નોંધાયો