સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, 900 રૂપિયાનો વધારો, જાણો શું છે 10 ગ્રામ Gold ની કિંમત...

સોનાના ભાવમાં આ ઉછાળો સલામત રોકાણની વધતી માંગ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી ટેરિફ નીતિઓની જાહેરાતને કારણે છે...
સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, 900 રૂપિયાનો વધારો, જાણો શું છે 10 ગ્રામ Gold ની કિંમત...

સોનાના ભાવમાં 900 રૂપિયાનો વધારો, 89,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો.....