ઈરાન-ઇઝરાયલના યુધ્ધવિરામની ઘોષણા બાદ સોના- ચાંદીનો ભાવ નીચો ઉતર્યો 

ઈરાન- ઇઝરાયલ યુધ્ધવિરામ બાદ MCXના ભાવમાં 12 દિવસ બાદ પ્રથમવાર તીવ્ર ઘટાડો જોવા મળ્યો, સોનાનો ભાવ 0.58% જ્યારે ચાંદીનો ભાવ 0.24% ઘટેલો જોવા મળ્યો.
ઈરાન-ઇઝરાયલના યુધ્ધવિરામની ઘોષણા બાદ સોના- ચાંદીનો ભાવ નીચો ઉતર્યો 

સોના- ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો