AIથી 400થી વધુ બેંકોને નિશાન બનાવવાનો દાવો! Claude, Grok અને Kimiના દુરુપયોગનો ખુલાસો

AIનો ઉપયોગ હવે બેંકો માટે સાયબર જોખમ બની રહ્યો છે? લેટિન અમેરિકામાં 400થી વધુ બેંકો અને નાણાકીય સંસ્થાઓને નિશાન બનાવ્યાનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો ...
AI સાયબર હુમલા અને 400થી વધુ બેંકોને નિશાન બનાવ્યાનો અહેવાલ

AIનો ઉપયોગ કરીને બેંકોને નિશાન બનાવ્યાના સાયબર હુમલાનો અહેવાલ