તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાબરમતીમાં ₹307 કરોડના ખર્ચે 24-કોચ વંદે ભારત ટ્રેનો માટે આધુનિક મેન્ટેનન્સ હબ તૈયાર થઈ રહ્યું છે. અહીં ટ્રેનની તપાસ, વ્હીલ રિપેર અને મોટા સમારકામની સુવિધા મળશે.

ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. 1 નવેમ્બર 2026થી શેરડીના રસ, સુગર સીરપ અને બી-હેવી મોલાસીસમાંથી બનતા ઇથેનોલની ખરીદી પર પ્રતિબંધ લાગુ થશે. જાણો, સરકારના આ નિર્ણયની ખાંડના ઉત્પાદન અને બજારભાવ પર શું અસર થઈ શકે છે.

કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ ₹0.50થી વધારીને ₹2.50 પ્રતિ લિટર કર્યો છે, જ્યારે ડીઝલ પરનો ટેક્સ ₹16થી ઘટાડીને ₹8.50 કર્યો છે. 16 ઑક્ટોબરથી લાગુ થયેલા નવા દરો અને પેટ્રોલ-ડીઝલના ભાવ પર તેની શું અસર થશે તે જાણો.