ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓએ શા માટે ખરીદ-વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો?

માર્કેટયાર્ડની ચૂંટણી પૂર્ણ થયાને ચાર મહિના વીતવા છતાં વહીવટદારના શાસનથી રોષ
ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓએ શા માટે ખરીદ-વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો?

સપ્તાહમાં માત્ર અડધો કલાક વહીવટદાર આવતા હોવાથી ખેડૂતો અને વેપારીઓનો વિરોધ