IFFCOના NPK ખાતરના ભાવમાં 6 મહિનામાં ફરી વધારો!

NPK ખાતરની એક થેલી પર રૂપિયા 130 નો વધારો ઝીંકાયોઃ ખેડૂતોના બજેટ ઉપર સીધી અસર
IFFCOના NPK ખાતરના ભાવમાં 6 મહિનામાં ફરી વધારો!

જાન્યુઆરી-2025માં થેલીએ રૂપિયા 250નો વધારો કરાયો હતો, ભાવ વધારાથી ખેડૂતોમાં રોષ