તમારું નામ બોલાતાં જ iPhone આપશે Alert! iOS 26નું આ ફીચર કેવી રીતે કરે છે કામ?

iOS 26નું iPhone Name Recognition ફીચર તમારું નામ બોલાય ત્યારે Alert કરી શકે છે. જાણો આ Setting કેવી રીતે ON કરવી.
iPhone iOS 26 Name Recognition ફીચરથી નામ બોલાય ત્યારે મળતું Alert

AI Generated તસ્વીર