DeepSeek AIથી ચીનના હેકર્સનો સાયબર હુમલો બમણો? ChatGPT અને Claudeનો પણ ઉપયોગ

DeepSeek AI, ChatGPT અને Claudeનો ઉપયોગ ચીન સાથે જોડાયેલા હેકિંગ ગ્રુપ્સ સાયબર હુમલા માટે કરી રહ્યા હોવાનો TeamT5ના રિપોર્ટમાં દાવો થયો છે.
DeepSeek AI, ChatGPT અને Claudeનો ઉપયોગ કરતા ચીની હેકર્સ

DeepSeek, ChatGPT અને Claude જેવા AI ટૂલ્સના કથિત સાયબર હુમલામાં ઉપયોગ અને વધતા AI આધારિત સાયબર ખતરા...