અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચાના સંયોજકને લેટર લખવું ભારે પડ્યું!

રજોડા પાસે ત્રણ બુકાનીધારી શખ્સોએ જીજ્ઞેશ પંડ્યા ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો
અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચાના સંયોજકને લેટર લખવું ભારે પડ્યું!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી બાવળા નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો