સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય રૂપાણીનો 77 ટકા બેઠકો જીતવાનો રેશિયો ભૂપેન્દ્ર પટેલ જાળવી શકશે?

વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપે મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 77 ટકા બેઠકો હાંસલ કરી હતી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય રૂપાણીનો 77 ટકા બેઠકો જીતવાનો રેશિયો ભૂપેન્દ્ર પટેલ જાળવી શકશે?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે લીટમસ ટેસ્ટ સાબિત થશે