અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર કેમ હારી ગયા? આ રહ્યાં ચાર મોટા કારણો

એન્ટી ઈન્કબન્સી, કોંગ્રેસ ઉમેદવાર તેમજ મધ્યમવર્ગીય મતદારોનું સમીકરણ નડ્યુ
અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર કેમ હારી ગયા?  આ રહ્યાં ચાર મોટા કારણો

હાઈ પ્રોફાઈલ બેઠક પર આઠમા પગાર પંચ અને આવક વેરા સ્લેબની જાહેરાતે પણ કરી અસર