ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ કોણ? પાટીદાર કે ઓબીસી નેતા માટે હાઈકમાન્ડનું મંથન!

શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂકના વિવાદમાં શક્તિસિંહ ગોહિલનો ભોગ લેવાયાની કાર્યકરોમાં ચર્ચા
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ કોણ? પાટીદાર કે ઓબીસી નેતા માટે હાઈકમાન્ડનું મંથન!

પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ જાતિ સમીકરણ સાચવવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પણ બદલાશે