લોકસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પર આવતીકાલે મતદાન

ભાજપે લોકસભા સાંસદો માટે વ્હીપ જારી કર્યોઃ કેન્દ્ર સરકારની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ
લોકસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પર આવતીકાલે મતદાન

લોકસભા અને ભાજપ પક્ષે તેના સાંસદો માટે જારી કરેલા વ્હીપની તસવીર