UPI પર ચાર્જના મુદ્દે રાહુલ ગાંધી અને સરકાર સામસામે

‘UPI Tax’ કે માત્ર MDR? રાહુલ ગાંધીએ સરકારને ઘેરતા આ નિર્ણયને ‘UPI Tax’ ગણાવ્યો અને તેને પાછો ખેંચવાની માંગ કરી.
UPI પર 0.4 ટકા MDR મુદ્દે રાહુલ ગાંધી અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ

UPI પર 0.4 ટકા MDRના નિર્ણયને લઈને રાહુલ ગાંધી અને કેન્દ્ર સરકાર વચ્ચે રાજકીય વિવાદ