પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટઃ કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ

ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કડી અને વિસાવદરમાં 3-3 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી
પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટઃ કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ

ભાજપે જાહેર કરેલા સ્ટાર પ્રચારકોની યાદીમાંથી અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની બાદબાકી