AAP-કોંગ્રેસના 5,588 ઉમેદવારોની ડિપોઝીટ થઈ ડૂલ

ભાજપનો વોટ શેર વર્ષ 2021ની સરખામણીએ 2.01 ટકા વધીને 54.70 ટકાએ પહોંચ્યો, સ્ટ્રાઈક રેટ ઘટ્યો
AAP-કોંગ્રેસના 5,588 ઉમેદવારોની જપ્ત થતાં ધજાગરાં

પ્રતિકાત્મક તસવીર